Responsive Ads Here
Showing posts with label App. Show all posts
Showing posts with label App. Show all posts

Thursday, January 14, 2021

શિક્ષણ માટે જરૂરી એપ્લીકેશન



ગણિતના દાખલા સ્કેન કરી જવાબ મેળવો એક દમ સરળ 
=> સફેદ કોરા કાગળ પર રકમ લખી સ્કેન કરો તરત ઉકેલ મળશે.


ધોરણ 1 થી 12 ઓનલાઇન એજ્યુકેશન, ઓનલાઇન કોર્ષ અને શિક્ષકો માટે અલગ અલગ પ્રકારની ઓનલાઇન તાલીમો માટેની એપ


ધોરણ 1 થી 12 ઓનલાઇન એજ્યુકેશન માટેની લરનિંગ ડીલાઇટ એપ



➕ *બેઝિક મેથ્સ એન્ડ્રોઇડ એપ્લિકેશન.*

👉 ઘડિયા બનાવો કોઈપણ અંક ના કોઈપણ અંક સુધી.
👉 સરવાળા ,બાદબાકી અને ગુણાકાર ના ઘડિયા...
👉 ઓનલાઇન 1 થી 20 ના ઘડિયાની ક્વિઝ
👉 ગાણિતિક સૂત્રો અને ગાણિતિક સંજ્ઞા
👉 1 થી 1 કરોડ સુધીનું સંખ્યા જ્ઞાન...


*ડાઉનલોડ કરો આ એપ્લિકેશન*